માનશી પારેખને ટેલિવૂડની આ લોકપ્રિય સિરિયલથી મળી હતી સફળતા, આજની લાઈફ  સ્ટાઈલ જોઈને ચોંકી જશો.

1045

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

“ ગુલાલ “ આ સિરિયલનું નામ સાંભડતાની સાથે સૌ કોઈને આ સિરિયલની ગુલાલની  યાદ આવી જશે. ચાલો ત્યારે જાણીએ કે  આ ગુલાલ હવે  શું  કરી રહી છે? માનશીએ “ કિતની મસ્ત હૈ જિંદગી “ થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી,  ખૂબ લોકપ્રિય થઈ. આ બાદ તેનું કરિયર “ ગુલાલ “ સિરિયલ બનાવ્યું. આ સિરિયલથી ઘર ઘરમાં લોકપ્રિય થઈ ગઈ. આ બાદ સિરિયલ પૂરી થયા બાદ ટેલિવૂડને અલવિદા કરી દીધું હતું,. સ્ટાર પ્લસની  કોમેડી સિરિયલ  “ સુમીત સંભાલ લેગાં “માં કમ બેક કર્યા બાદ ફરી ગાયબ  થઈ ગઈ.

એક ખાસ વાત માનશી પણ  સિંગર છે, જી ટીવીનો સિંગીગ રીયાલીટી શો  “સ્ટાર  રોકસ્ટારની તે વિનર રહી ચૂકી છે. હવે તો તેની દીકરીને પણ સંગીત સાથે પા પા પગલી કરી છે. માનશી ગોહીલ પારેખ. તેને ગુજરાતી અને હાલમાં  સૌથી લોકપ્રિય  સિંગર પાર્થિવ સાથે લગ્ન કરી લીધા. ત્યાર બાદ તેને ત્યાં એક દીકરીનો પણ  જન્મ થયો છે જેનું નામ આરવી છે. હાલમાં માનશી ટેલિવૂડની દુનિયાથી ઘણી દૂર થઈ ગઈ છે. હાલમાં પોતાની દીકરી સાથે સમય પસાર કરી રહી છે. ટેલિવૂડમાં તેની સૌથી લોકપ્રિય સિરિયલ ગુલાલ રહી છે, ચાલો ત્યારે આ સિરિયલ વીશે પણ જાણી લઈએ. 
તલસાગરા ગામના વસંત અને ગુલાલની એક અનોખી પ્રેમ ગાથા જે ગુલાલને મળેલા વરદાનથી આ પ્રેમમાં પરિવર્તન પામે છે. ચાલો ગુલાલ વિશે જાણતા પહેલા આ સિરિયલની કાહાનીને ફરી યાદ કરી  લઈએ, ગુલાલને જન્મની સાથે જ એક વરદાન મળ્યું હોય છે કે તેના પગ જ્યાં પળે ત્યાં તેને ખબર પળી જાય કે જમીનની નીચે પાણી છે. બસ આ કારણે વસંત તલસાગ્રની તરસ બુજાવા રાસીપૂરા જાય છે અને ત્યાં જઇને ગુલાલને લઈને આવે છે.

આ બાદ સમય જતાં ગુલાલ અને વસંત એકબીજાના પ્રેમમાં પળી જાય છે. બીજી તરફ વસંતનો ભાઈ પણ ગુલાલને પ્રેમ કરતો હોય છે.

વસંત અને ગુલાલના લગ્નથી દુષ્યંતને નફરતની ભાવના જાગે છે અને તે વસંતનું ખૂન કરી નાખે છે. આ બાદ ગુલાલને દિયર વટ્ટુ વારવાનો વારો આવ્યો ત્યારે તેને કેશરની પસંદગી કરી. ગુલાલ જણા હતી કે વસંતનું ખૂન દુષ્યંત કર્યું છે પરંતુ પરિવાર ના તૂટે તે માટે તે આ વાત પરિવારથી છુપાવે છે.

કેસરને આ વાતની જાણ થઈ જાય છે, ત્યાર બાદ તે ગુલાલને નફરત કરવા લાગે છે. બીજી તરફ કેશરને હોસ્ટેલમાં મૂકવામાં આવે છે. વર્ષો બાદ કેશર ફરી પાછો ગુલાલની જિંદગીમાં આવે છે અને તમામ પ્રશ્નોના જવાબ માંગે છે. આ બાદ અંતમાં બંને એક બીજાને પ્રેમ કરવા લાગે છે અને સાથે રહેવાનું નક્કી કરે છે.

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!