સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધન સાથે હોવાથી 15 ઓગસ્ટના દિવસે ભારત વાસીઓ માટે ખાસ દિવસ હતો પરંતુ મધ્યપ્રદેશ ના એક પરિવાર માટે આ દિવસ યાદગાર બની ગયો. આ દિવસે તેમને એક નવું જીવન મળ્યું. ભારતને આઝાદી મળી તેના 72 વર્ષ થઈ ગયા છે. ત્યારે આજે પણ કેટલા નવયુવાનો દેશની રક્ષા માટે દેશનું બલીદાન આપે છે.

હાલમાં મધ્પ્રદેશના નવ યુવાનોએ આ ગામના એક શહીદ પરિવાર માટે 11 લાખની ભેટ આપી છે, વાત જાણે એમ છે કે મોહન સિંહ 25 વર્ષ પહેલા શાહિદ થય ગયા હતા અને ત્યાર બાદ તેમની પત્ની અને બંને દીકરાઑ નિરાધાર થઈ ગયા હતા.ઘણા વર્ષોથી તેઓ માત્ર 700 રૂપિયા ન પેન્શનમાં તેઓ પોતાનું ઘર ચલાવતા હતા અને એક કાચા મકાનમાં રહેતા હતા.

આ 15 ઓગસ્ટ ન દિવસે આ ગામ ન લોકો એ ખાસ ભેટ આપી જેના લીધે આ પરિવાર માટે આ દિવસ યાદગાર બની ગયો. આ કામને પૂર્વ મુખ્યમંત્રી અને મુખ્ય મંત્રીએ પણ ટ્વિટ કરીને શુભેચ્છાઓ પાઠવી છે, ચાલો ત્યારે જાણીએ કે આ ગામન યુવાનો એવું તે શું કર્યું કે તેમની વાહ વાહ થઈ રહી છે..

આ ગામના નવયુવાનોએ
શહીદ પરિવાર માટે ડોનેશન જમા કર્યું અને ત્યાર બાદ 11 લાખ રૂપિયામાં થી તેમને એક પાકું મકાન ભેટ આપ્યું છે અને હવે
બાકી ના પૈસા માથી ગામ વાસીઓ શહીદની
મુર્તિ બનાવશે. એવું પણ જાણવા મળ્યું છે કે તે ગામની સ્કૂલનું નામ પણ તેના પરથી પાડવામાં આવશે.
મોહન સિંહ
બીએસએફમાં કાર્યરત હતા. 1992માં
તેઓ શહીદ થય ગયા. એ સમયે ત્રણ વર્ષનો એક દીકરો અને તેમની પત્ની ત્યારે ગર્ભવતી હતા
અને તેમના શહીદ થઈ જવાથી આ પરિવારએ આર્થિક સમસ્યાનો સામનો કરવો
પડ્યો હતો અને સરકાર તરફથી પણ કોઈ રાહત મળી ના હતી, તેમનો એક મોટો દીકરો પણ હવે
બીએસએફમાં છે અને નાના દીકરાને ભણાવીને આ મહિલાએ તેમની પાલનપોષણ કર્યું. 700 રૂપિયાના પેન્શનમાં શું
પૂરું થાય ? આજે 26
વર્ષ બાદ આ પરિવાર પાક્કા મકાનમાં રહેવા જશે. આ ગામના યુવાનોએ પોતાની હથેડી પર
ચલાવી બહેનને ઘરમાં ગુહ પ્રવેશ કરાવ્યો હતો.
આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?
આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!