આ અભિનેત્રી સાથે 15 વર્ષની ઉંમરે થયો હતો રેપ, જાણો શા માટે તેની માએ તેને 500 ડોલરમાં બીજા વ્યક્તિને શોપી દીધી હતી…

500

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

દરેક વ્યક્તિનું અતીત હોય છે જેને પોતાના વર્તમાન સમયમાં પણ હમેશાં યાદ આવતું હોય છે, જરૂર નથી કોઈ સામાન્ય વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ હોય. હાલમાં જ હોલિવુડ એક્ટ્રેસ ડેમૂ મૂરે એક ચેટ શો દરમિયાન એક એવી વાતનો ખુલાસો કર્યો છે જેના લીધે દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે, વાત જાણે એમ છે કે તેને એક એવી વાતનો ખુલાસો કર્યો છે. જેના લીધે સોશીયલ મીડિયામાં તેની ચર્ચા થઈ રહી છે ચાલો જાણીએ વાત શું છે.

આ એક્ટ્રેસે કહ્યું કે તેની માતા એ તેની સાથે એવું કર્યું કે કોઈ પણ મા તેની દીકરી સાથે ના કરી શકે તેની શરાબી માતાએ માત્ર 500 યૂએસ ડોલર માટે એક શખ્સને મારા પર બળાત્કાર કરવા દીધો હતો. જ્યારે તેનો બળાત્કાર થયો ત્યારે તેની ઉંમર માત્ર 15 વર્ષની હતી. ડેમીએ કહ્યું કે, તેની મા ખૂબ દારુ પીતી હતી. આ સાથે તેને એમ કહ્યું કે જો તે નશામાં ના હોત તો આમ થવા દીધું ના હોત. ડેમીના આ ખુલાસાથી ચારેબાજુ તેની ચર્ચા થઈ રહી છે. ટ્વિટર પર લોકો તેને જુદા-જુદા પ્રકારના સવાલ કરી રહ્યા છે તો કેટલાક તેને સાંત્વના આપી રહ્યા છે.

ડેમીનું લગ્ન જિવન પણ સારું ના રહ્યું તેને જાનવ્યું કે કોચરે લગ્ન બાદ મારી સાથે દગો કર્યો હતો એસ્ટન સાથે 2005માં લગ્ન કર્યા હતા. આ ડેમીના ત્રીજા લગ્ન હતા. એસ્ટન ડેમીથી 15 વર્ષ નાનો છે. ડેમીએ જણાવ્યું કે, તેણે એસ્ટનને બાથટબમાં બે મહિલાઓ સાથે જોયો હતો. તે તેને દગો આપી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ડેમી અને એસ્ટનનો સંબંધ 2013માં તૂટી ગયો હતો ખાસ વાત એ છે કે ડેમીએ કુલ ત્રણ લગ્ન કર્યા છે. તેના પહેલા લગ્ન ફ્રેડી મૂર સાથે 1980માં થયા હતા. 5 વર્ષ બાદ બંનેએ ડિવોર્સ લીધા હતા. 1987માં ડેમીએ બ્રૂસ વિલ્સ સાથે લગ્ન કર્યા હતા. 2000ની સાલમાં બંને છૂટા પડ્યા.

આ શો દરમિયાન તેણે પોતાની આગામી બુક વિશે વાત કરી. જે તેણે પોતાની ત્રણ દીકરીઓ અને માતાને સમર્પિત કરી છે.

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!