બોલીવૂડના દરેક કલાકારો સંજયલીલા ભંસાલી સાથે કામ કરવા માંગે છે, અત્યાર સુધી સંજયએ જે પણ ફિલ્મો બનાવી છે તે અત્યાર સુધી બોક્સ ઑફીસ પર સફળ રહી છે, હાલમાં પદ્માવત, બાજીવારમસ્તાની, રામલીલા , દેવદાસ જેવી ઘણી લોકપ્રિય ફિલ્મો આપી છે આજે પણ લોકોને ખ્યાલ છે. હાલમાં સંજયની અપકમિંગ ફિલ્મને લઈને ચર્ચાઓ થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું છે કે આ ફિલ્મ માટે બોલીવૂડની લોકપ્રિય અભિનેત્રીને કાસ્ટ કરવા માંગે છે.
ભંસાલી પ્રોડકશનની તમામ ફિલ્મો બોક્સઓફિસ પર ધૂમ મચાવી છે, ત્યારે હવે 11 સ્પ્ટેંબર 2020માં તે આલીયા ભટ્ટને મુખ્ય ભૂમિકામાં રાખીને ગંગુંબાઈ કાઠીયાવાડી નામની ફિલ્મ રીલીઝ કરવામાં આવશે.
મેલ એક્ટર વીશે હાલમાં કોઈ ચર્ચા નથી થઈ, આ ફિલ્મ માટે કાર્તિક આર્યનનું નામ બોલાય રહ્યું છે પરંતુ આ વાત પણ કાર્તિક કહ્યું કે સંજયસર સાથે કામ કરવું ગમશે પરંતુ હાલમાં હું આ ફિલ્મમાં ભાગ નથી.
આલિયાના વર્કની વાત કરીએ તો આલિયા અને આયન મુખર્જી દ્વારા બ્રહ્મમસ્ત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં ખલનાયક અમિતાબ અને મોની રોય પણ જોવા મળશે. આ ફિલ્મ વર્ષના અંતમાં રીલીઝ થશે. આ સિવાય કરણ જોહરની ફિલ્મ તખ્તમાં પણ જોવા મળશે. આ ફિલ્મ માટે રણવીર સિંહ અને કરીના કપૂર પણ જોવા મળશે.
આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?
આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!