સાઉથનાં આ સ્ટાર સાથે સની લિયોનની હોટ તસ્વીરો થઈ વાઇરલ. જુઓ સનીની હોટ તસવીરો

679

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

સની લિયોની નામ સાંભળતાની સાથે જ લોકોને તેને લગતી ખબરો જાણવા માટે રાહ જોઈને બેઠા હોય છે. ત્યારે તેને લઈને સોશિયલ મિડીયામાં તેની તસવીરો અને વિડ્યો ખૂબજ વાઇરલ થાય છે, ત્યારે હાલમાં જ સની લિયોને તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો, જે ખૂબજ વાઇરલ થયો છે. બોલીવૂડમાં તો સનીનું રાજ હતું જ પણ હવે સનીએ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ફેમસ થવા જઇ રહી છે. સનીએ હાલમાં જ સાઉથના સુપર સ્ટાર મામૂટ્ટી સાથે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં સની સેક્સી આઉટફિટમાં જોવા મળી રહી છે, જ્યારે તેની સાથે મામૂટ્ટી સફેદ લુંગી અને શર્ટમાં જોવા મળી રહ્યા છે. Sunny Leone

સોશિયલ મિડયામાં આ બંનેની તસવીર જોઈને લોકોને પણ સનીનો આ એક નવો અંદાજ જોવા મળ્યો છે. સની અને મામુટ્ટીએ કેમેરા સામે કુલ અંદાજમાં પોઝ આપતા જોવા મળી રહ્યા છે. સની લિયોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરી છે. આ તસવીરના પોસ્ટ કર્યા બાદ સનીએ કેપ્શનમાં લખ્યું છે કે મારા પરફોર્મન્સની પ્રસંશા કરવા માટે આભાર. આ તસવીર જોતાં લાગી રહ્યું છે કે સની બહુ જ ખુશ છે.

આ તસવીરમાં સની એકદમ સેક્સી આઉટફીટમાં જોવા મળી રહી છે. સની લિયોનીનો આ આઉટફિટ સાઉથની ફિલ્મોના આઈટમ સોંગ માટે તૈયાર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર સનીના આ સોંગના વીડિયો પણ જોવા મળશે. ફેન્સ સનીના પરફોર્મન્સની પ્રસંશા કરી રહ્યા છે. સની એક એક્ટ્રેસની સાથે સારી ડાન્સર પણ છે. આ પોસ્ટ કર્યા બાદ હવે લોકો આ આઇટમ સોંગની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે સનીનો એક નવો લુક જોવા મળશે.

સની હવે બોલીવૂડ બાદ સાઉથમાં પણ પોતાની ઈમેજ બનાવા જઇ રહી છે. સની અવાર-નવાર તેને લગતી ખબરો પોતાના ઇનસ્ટા પર શેર કરતી રહે છે, જેથી તેના તસવીરો અને વિડ્યો ખૂબ જ વાઇરલ થાય છે. હાલમાં સનીના વર્કની વાત કરીએ તો સની સાઉથની ફિલ્મમાં એ આઈટમ સોંગમાં જોવા મળશે.

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!